MPના મોરેનામાં ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાની ઘટના, 5 મજૂરોના મોત, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

MPના મોરેનામાં ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાની ઘટના, 5 મજૂરોના મોત, ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

મધ્યપ્રદેશના મુરેનામાં એક ફેક્ટરીમાં ઝેરી ગેસ લીક ​​થવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ફેક્ટરીમાં કામ કરતા 5 મજૂરોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પાંચ મૃતક મજૂરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હાલ ફેક્ટરીને ખાલી કરાવવામાં આવી છે. આ ઘટના જિલ્લાના જરેરુઆ વિસ્તારમાં આવેલી ફૂડ ફેક્ટરીમાં બની હતી.

Share: