જાગૃત જીવન

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

જાગૃત જીવન

આપણમાંનામોટાભાગનાસમયવેડફીનાંખવાનાનિષ્ણાતછીએ. આપણેસહુનેઆઆદતસહજઅનેસ્વાભાવિકલાગેછે. ‘એમાંશું?!’નીમાનસિકતાપણસહુનેસ્વીકારાઈગઇછે. ચૂસ્તસમયપાલનમાટેઆદતપાડવીઅત્યંતમુશ્કેલપણલાગતીહોયછે. આવીતોઅનેકબાબતોઆપણારોજિંદાજીવનસાથેસંકળાયેલીછે. તોપછીઆનોઉપાયશું?
“પ્રતિબદ્ધતા” નામનોગુણતેનોજવાબછે. તેકેળવવોપણસહજઅનેસરળજછે. સફળતાનાંશિખરોસરકરનારાદરેકમહાપુરુષોનાજીવનમાંઆપ્રતિબદ્ધતાનોગુણઅચૂકજોવામળશે.
જેમાણસનોકરીધંધામાંમોડોપહોંચેછે, કામનેઠેલવ્યાકરેછે, આપેલાંવચનોવાયદાતોડેછેવગેરે… ખરેખરઆનુંમૂળતપાસીશુંતોખબરપડશેકેઆવાલોકોમાંપોતાનીજાતસાથેનીપ્રતિબદ્ધતાનોઅભાવહોયછે. આપણીપ્રતિબદ્ધતાએજઆપણીખરીઓળખછે, એજઆપણીસફળતાનીચાવીછે!
‘હવેચાલશે, રહેવાદેને’, ‘પૂર્ણકોઈનથીહોતું’, ‘આતોઆમજહોય’, ‘હવેઅડઘોક્લાકઆમકેતેમ’, ‘ચાલીજશે’, ‘એક્યાંવળીહરિશ્ચન્દ્રછે?’, ‘બધાંઆમજકરેછે’, ‘આવુંજચાલતુંઆવેછે’. આવાસંવાદોઆપણેરોજસાંભળતાહોઈએછીએ. આવાલોકોજીવનમાંક્યારેયસફળથતાજનથી.
પ્રતિબદ્ધમાનવીનીવાણીજતેનોપરિચયકરાવીઆપેછે. જેમકે… ‘મારેસમયકરતાંવહેલાપહોંચવુંજોઈએ,’ ‘હુંઆવુંતોક્યારેયનહીંજકરું’, ‘આમારીજવાબદારીછે’, ‘આકામહુંપૂર્ણકરીનેજબતાવીશ’, ‘હુંનસીબદારછુંકેઆકામમાટેમનેઅવસરમળ્યો’, ‘હુંકોઈપણસંજોગોમાંકરીનેજજંપીશ’, ‘ખતમથઈશકુંછુંપણછોડીશનહીં’, આખુમારીજેનામાંહતીતેસૌવિશ્વનીસફળવ્યક્તિબનીગયા. આનાનોસરખોશબ્દમાનવનેમહામાનવબનાવીશકેછે!
પ્રતિબદ્ધતાવિનાનીસફળતાકામચલાઉહોયછે. આવીસફળતાપાયાવિનાનીઈમારતજેવીહોયછે. આથીઆપણાસહુનીસફળજીવનમાટેનીચાવીછેપ્રતિબદ્ધતા.
પ્રતિબદ્ધતાએવ્યક્તિનીસાચીઓળખછે. દરેકક્ષેત્રોમાંસફળથવામાટેઆપણેઉચ્ચકક્ષાનીપ્રતિબદ્ધતાસાબિતકરીબતાવવીપડેછે. સંકલ્પકેકર્તવ્યનેવળગીરહેવું, એકવારનક્કીકર્યાંપછીમનનેહાલક-ડોલકનથવાદેવુંતેવીજાતસાથેનીવફાદારીએટલેપ્રતિબદ્ધતા.
આપણામાંનાઅનેકઅસ્તવ્યસ્ત જીવનજીવવાટેવાયેલાહોયછે.દ્રઢમનોબળઅનેઅડીખમવિશ્વાસપ્રતિબદ્ધતાનેવરેલાંહોયછે. આપણેજેટલાઆપણીપોતાનીજાતનેપ્રતિબદ્ધહોઈશુંતેટલાજસામેવાળાલોકોપણઆપણનેપ્રતિબદ્ધરહેવાના. જોઆપણનેઆપણાસમયનીકિંમતહશેતોઆપોઆપસામેવાળાલોકોપણઆપણાસમયનીકિંમતકરશે.
નાનીનાનીપ્રતિબદ્ધતાપણપ્રયત્નપૂર્વકકેળવવીપડેછે. ‘વહેલાંઊઠવું’, ‘વ્યાયામકરવો’, ‘સાત્વિકભોજનકરવું’, ‘વાચનકરવું’, ‘ડાયરીલખવી’, ‘કોઈનેઆપેલાંવચનોનિભાવવાં, સામેવાળાએઆપેલાસમયેપહોંચવું, ‘પૂર્ણશક્તિથીસહાયતાકરવી’, ‘આબધીનાનીલાગતીબાબતોખૂબજમહત્વપૂર્ણછે.
જીવનમાંસફળતાઅનેલક્ષ્યપ્રાપ્તિમાટેપ્રતિબદ્ધતાનેવળગીરહેવુંઅનિવાર્યબનેછે. જેમકે ‘અમુકબાબતોશીખવામાટેહંમેશાઅગ્રેસરરહેવું’, ‘રોજવાચનમાટેવિશેષસમયકાઢવો’, ‘કહેલુંઅનેસ્વીકારેલુંઅક્ષરસહપાળવું’, ‘નક્કીકરેલાએકમાર્ગનેવળગીરહેવું’, ‘હંમેશાજાતનેવિસ્તારતારહેવું’ ‘પુરુષાર્થીબનીરહેવું’. “આબધુંતોજથશેજોઆપણેપ્રતિબદ્ધતાનાહિમાયતીબનીશું’.
આપણેઆપણીઆગવીઓળખઊભીકરવીરહી. સફળજીવનનીઅનિવાર્યશરતપોતાનેજાતસાથેપ્રતિબદ્ધબનાવવાનીછે.

– કૌશિકઅમીન.

Share: