મરીનડ્રાઈવનાંદરિયાકિનારેઆવેલાએકમલ્ટીસ્ટોરીબિલ્ડિંગપાસેઆવીનેટૅક્સીથોભી. નકુલટૅક્સીમાંથીઊતર્યોઅનેભાડુંચૂકવીનેએનાપાઉચમાંથીવિઝીટીંગકાર્ડકાઢીનેએડ્રેસચેકકરવામાંડ્યો.
અશ્માદીવાનજી
સુપ્રેડ્સ, ૧૫મોમાળ, સાંનિધ્ય, મરીનડ્રાઈવ.
સાચીજગ્યાએપહોંચ્યાનીખાતરીથતાનકુલએલિવેટરતરફગયો. મનવિચારોમાંધૂંધવાતુંહતું. જેનેમળવાજઈરહ્યોછેએકેવાંહશે? કેવોપ્રતિભાવમળશે..? કોઈઅપમાનજનકવ્યવહારતોનહિકરેને? મનમાંદ્વિધાહતી… પગપાછાપડતાહતાપણતરતપપ્પાનોચહેરોનજરસામેઆવતોએટલેબમણાવેગથીપગચાલવામાંડતાં. હાઈસ્પીડએલિવેટરહતુંએટલે૪૦સેકન્ડ્સમાંતોએપહોંચીગયો૧૫મામાળે. એલિવેટરનુંડોરખૂલતાંસામેજએકભવ્યઓફીસ“સુપ્રેડ્સ” દેખાઈ. ગ્લાસડોરપુશકરીનેઅંદરપ્રવેશ્યો. રિસેપ્શનકાઉન્ટરડાબીબાજુએહતુંઅનેએનાપરએકસુંદરરિસેપ્શનીસ્ટહતીમર્સીજેકોઈકનીસાથેફોનપરવાતકરતી હતીઅનેપેન્સિલથીકશુંકલખીરહીહતી. નકુલએનીડેસ્કપાસેજઈનેઊભોરહીગયો… જોકેએનાહાવભાવઅનેએનીબોડીમુવમેન્ટપરથીએખૂબઉતાવળમાંહોયએમલાગતુંહતું. થોડીસેકન્ડ્સમાંફોનપત્યોઅનેરીસેપ્શનીસ્ટેપૂછ્યું…” હાઉમેઆઈહેલ્પયુસર..?”
“મારેઅશ્માદીવાનજીનેમળવુંછેઅનેએપણએકદમઅર્જન્ટ“
“સોરીસર, અત્યારેઆપએમનેનહીંમળીશકો…મૅડમઅત્યારેએકઈમ્પોર્ટન્ટમીટિંગમાંછે…આપનેવેઇટકરવુંપડશેથોડોસમય…”
“કેટલોસમય..?”
“આઈકે’ન્ટસેસર…”
“મે’મઇટ્સએનઇમર્જન્સી…”
“હુંસમજુછુંસરબટઇટ્સવેરીઈમ્પોર્ટન્ટબિઝનેસમીટિંગગોઈંગઓન…આઈરીયલીકાન્ટહેલ્પયુસર…”
“અરેમૅડમકોઈકનીજિંદગીનોસવાલછે….આ…આ.અ…આપપ્લીઝએમનેકહેશોકેઅમદાવાદથીનકુલવૈષ્ણવએમનેમળવાઆવ્યાછે…”
બહુજવિનંતીપછીરિસેપ્શનીસ્ટેઇન્ટરકોમપરઅશ્માસાથેવાતકરી.
“મૅડમ, નકુલવૈષ્ણવઅમદાવાદથીઆવ્યાછેઅનેએતમનેમળવામાંગેછે”
“————“
“મૅડમએમનેઅર્જન્ટકામછેએવુંકહેછે… એકહેછેઇટ્સએનઈમરજ્ન્સી”
“————“
“આપનેથોડોસમયરાહતોજોવીજપડશેમી.નકુલ….”
“આપબેસોવેઇટિંગએરીયામાંએન્ડવ્હોટવુડયુલાઈકટુહેવમિસ્ટરનકુલ? ટી-કોફી..?”
“કાંઈપણ…”
હતાશથઈગયોનકુલ, અનેપહેલાંતોશુંકરવુંએજએનેસમજાતુંનહોતું. થાકીનેસામેવેઈટીંગએરીયામાંસોફાપરજઈનેફસડાયો. આંખોબંધકરીનેકશાકવિચારમાંખોવાઈગયો…અનેપાછીથોડીવારેવિચારતન્દ્રાતૂટીઅનેએનીબેચેનીએકદમવધીગઈ.
રિસેપ્શનીસ્ટએકટ્રેમાંસર્વિસટીઅનેબિસ્કુટલઈઆવી.
ઘડીઘડીમાંએકૉન્ફરન્સરૂમનાડોરતરફએકદયામણીનજરનાખ્યાકરતોહતો. બહુવિમાસણમાંહતો. વળતીફ્લાઈટમાંઅશ્માનેલઈનેઅમદાવાદપહોંચવાનુંહતું. હજુતોએઅશ્માનેમળીપણશક્યોનથીઅનેમળ્યાપછીપણએઅમદાવાદઆવવાસંમતથશેકેકેમએપણખબરનથી. અશ્માપણનકુલવૈષ્ણવનુંનામસાંભળીનેએકદમબેચેનબનીગઈહતી. શુંથયુંહશેઅચાનકકેમનકુલઆવ્યોહશે..? આએકઅત્યંતઅગત્યનીબિઝનેસમીટિંગપણએનાથીતાત્કાલિકછોડીશકાયએમનથી. અસમંજસમાંહતી. માંડમાંડઅરધોકલાકમાંમીટિંગપૂરીકરીનેઅશ્માકૉન્ફરન્સરૂમમાંથીઇન્ટરનલડોરમાંથીસીધીએનીચેમ્બરમાંગઈ. ઇન્ટરકોમપરનકુલનેઅંદરમોકલવાસૂચનાઆપી. રિસેપ્શનીસ્ટએનીપાસેઆવીઅનેકહ્યું : “મી.નકુલયુમેપ્લીઝગોઇન… મે’મઈઝવેઈટીંગફોરયુ”
નકુલએકદમકુદકોમારીનેઊભોથઈગયોઅનેસડસડાટચેમ્બરપાસેપહોંચીનેદરવાજોનોકકર્યો. ”પ્લીઝકમઇન” અંદરથીઅવાજઆવ્યો.
અંદરજવાસુધીનીએનીછટપટાહટએકદમશાંતથઈગઈ… ચેમ્બરમાંજઈનેનકુલતદ્દનસુશીલઅનેનમ્રબનીગયો…સામેજેઠસ્સાદારસ્ત્રી, નામેઅશ્માદીવાનજીબેઠીહતીએનીઓરાજકંઈકએવીહતીકેએનીસામેઆવનારગમેએવીનામનાકેમોભાવાળીવ્યક્તિકેમનાહોયપણએઆસ્ત્રીનાપ્રભાવમાંઆવીજજાય. નકુલપણબેક્ષણએવ્યક્તિત્વનેજોઈજરહ્યો. મધ્યમસરનીઉંચાઈ, થોડુંકભરાવદારશરીરઅનેસહેજશ્યામળોવાન.. લંબચોરસચહેરોઅનેઅર્ધચન્દ્રનાઆકારનીએનીહડપચી, નાકપરડાબીબાજુએએકનાનકડોકાળોમસોએનીસુંદરતામાંઅનેકઘણોવધારોકરતોહતો. સામાન્યકરતાંસહેજમોટુંકપાળઅનેએમાંબેભ્રમરોવચ્ચેએકનાનીબિંદી. શોલ્ડરસુધીનાગોલ્ડનહાઈલાઈટ્સકરેલાબોબહેરઅશ્માનાઆકર્ષકચહેરાનીસુંદરતામાંખૂબમહત્વનોહિસ્સોહતાઅનેએસુંદરતામાંપાછોવધારોકરતાહતાએનાડિઝાઈનરગ્લાસીસ. સ્લીવલેસબ્લાઉઝઅનેપારસીકિનારલગાવેલીસફેદફૂલોનીડીઝાઈનવાળીડ્રાયકરેલીપિંકશાહજાદીઅવરગંડીસાડીમાંમૅડમઅશ્માદીવાનજીનોઠસ્સોજકાંઈકઅલગહતો.
નકુલનેએમણેબેસવાકહ્યું. નકુલચેરમાંઉભડકબેઠોએટલેઅશ્માએફરીએનેશાંતિથીબેસવાકહ્યું. નકુલસ્તબ્ધહતોઅનેઅશ્માનેજોઈરહ્યોહતો….
“હેલ્લોનકુલ…!” એનેબોલાવીનેવિચારોમાંથીએનેબહારલાવ્યા.
“યે…યે….યેસ્સ …હેલ્લોમે’મ…? થોથવાવામાંડ્યો.
અશ્માએએનેસામેપડેલાગ્લાસમાંથીથોડુંપાણીપીવાકહ્યું.. એકઘૂંટોપાણીપીધાપછીએથોડોસ્વસ્થથયો.
“મે’મઆઈ’મનકુલવૈષ્ણવ, ફ્રોમઅમદાવાદ”
“હા, હુંઓળખીગઈતમને…તમેરાજનાદીકરાછોરાઈટ…?? પણકેમઅચાનકઅહીંઆવ્યા…? એવુંતોશુંથયું..? અનેહા…મર્સીએમનેકહ્યુંકેકશીકઇમર્જન્સીછે… શુંથયું.. ??? બધુંઓલરાઈટતોછેને..??”
“ના…નો…નોમે’મનથીબધુંઓલરાઈટ”
અશ્માપણનકુલનેજોઇનેવિચારતીહતી…કેવોછેએકદમફૂટડોયુવાન…!! એકક્ષણમાંતોએનેબીજાપણઅનેકવિચારોઆવીગયાં…જોતીરહીનકુલનેઅનેવિચારતીરહી…બિલકુલરાજનીજપ્રતિકૃતિ.
નકુલેઆશ્માનીવિચારતન્દ્રાનેતોડતાંકહ્યું“મે’મ …પપ્પાસિરિયસછે..”
“શુંઊઊઊઊ….??? ઓહમાયગોડ…શુંથયુંરાજને…?????” એકદમઅધીરતાથીએણેપૂછ્યું….
“સિવિયરહાર્ટઍટેક..!!!”
અશ્માકશુંબોલીનાશકીપણઆંખોમાંપાણીનુંએકપડળબાઝીગયું…
“મે’મમમ્મીએમનેખાસતમનેલેવામોકલ્યાછે.”
“હીરે….????? આરયુસિરિયસ..???” અશ્માથીએકદમઆશ્ચર્યવ્યક્તથઈગયું.
“હા….મમ્મીએમનેમોકલ્યોછે”
“પણએકેવીરીતેશક્યછેનકુલ..?”
“આંટીગઈકાલેસવારેપપ્પાનેઍટેકઆવ્યો. હોસ્પિટલમાંએડમીટકર્યા…” નકુલેહવેએનેઆંટીથીસંબોધવામાંડીપણએફેરફારકોઈનાધ્યાનેનાઆવ્યો.
“શુંકહેછેડૉક્ટર..? એનાઅવાજમાંચિંતાસ્પષ્ટવર્તાતીહતી.
“પરિસ્થિતિએકદમનાજુકછે…પપ્પાજી નેબહુતકલીફથતીહતીપણઆખાદિવસનીસારવારપછીસાંજેએમનેકંઈકઠીકલાગ્યું. રાત્રેહુંઅનેમમ્માએમનીપાસેઆઈસીયુમાંબેઠાહતા..પપ્પાઅર્ધભાનમાંહતા. મમ્મીખૂબચિંતામાંહતી. મમ્મીનોહાથએકદમભીંસીનેપકડીરાખ્યોહતોપપ્પાએ…. આંખોમાંથીસતતઆંસુવહ્યેજતાહતા. મમ્મીએએમનેપૂછ્યું”શુંથાયછેરાજ..? કશુંકહેવુંછે..??”
“હાહીર ….મારીએકવાતમાનીશ…??”
“હાબોલરાજશુંકરવુંછેતારે..?”
પપ્પાથીબોલીશકાતુંપણનહતુંએકદમત્રૂટકત્રૂટકશબ્દોધીરાઅવાજેબોલતાહતા.
“હીર, એકવારપ્લીઝઅશ્માનેબોલાવીઆપીશ ..??
મમ્મીનેખચકાટથયોપણપરિસ્થિતિખૂબનાજુકહતી…મમ્મીકશુંબોલીનહિપણએનીઆંખમાંથીઆંસુવહીઆવ્યા….પપ્પાએનીઆંખનાઆંસુલૂછવાહાથઉંચોકરવાનોપ્રયત્નકર્યોપણએમનાકરીશક્યા…શરીરમાંએટલીતાકાતહતીજનહિ. મમ્મીએએમનામાથાપરહાથફેરવ્યોએમનાચહેરાપરહાથફેરવ્યો… એમનાસતતવહીરહેલાઆંસુંલૂછ્યા…
“હીર…મનેખબરછેકેહવેહુંજીવવાનોનથી… અશ્માનેબોલાવ…. છેલ્લીવારએનેપણજોઈલઉં….”
“પપ્પાએટલુંજબોલ્યાઅનેબેહોશથઈગયા. તરતજડૉક્ટરનેબોલાવ્યા. ડોક્ટરોએએમનેસહેજપણશ્રમનાપડેએમકરવાકહ્યું. અમેબહુચિંતામાંહતા.”
અશ્માએનેસાંભળીરહીહતી… ગળગળીથઈગઈ…રાજેએનીઆઅત્યંતનાજુકપરિસ્થિતિમાંપણએનેયાદકરી….અનેએનાચિત્તમાંઅથડાવાલાગ્યુંરાજનુંએછેલ્લુંવાક્ય“ અશ્માપ્લીઝતુંઆવુંનાકરમારીસાથે… અશ્માપ્લીઝ્…..પ્લીઝ…. તુંતોમારાજીવનનોધબકારછું…હુંનહિજીવીશકુંતારાવગર…નહિજીવીશકુંહું….તારાવગર…..” સતતપડઘાયાકરતુંરહ્યુંએવાક્યઅનેએનેરાજસાથેબનેલીએઘટનાતરફઅનેરાજનાએનામાટેનાવલોપાતતરફલઈગયું….એનાસમગ્રઅસ્ત્તિવનેહલબલાવીગયું. વિચારશૂન્યઅવસ્થામાંઆવીગઈ.. નકુલથોડીવારતોબોલતોરહ્યોપણપછીએનેખ્યાલઆવતાએણેઅશ્માનેબોલાવ્યાં..” આંટી…આંટી …”
અશ્માએકદમસભાનથઈગઈ…” હા..હાબોલનકુલ…સોરીહું…” અશ્માખુલાસોકરવાગઈપણએમનાથઈશક્યું. ટેબલપરપડેલાગ્લાસમાંથીએણેથોડુંપાણીપીધુંઅનેસ્વસ્થથવાનોપ્રયત્નકરવાલાગી. નકુલએમનીમન:સ્થિતિપામીગયોએટલેથોડીવારએમનીસામેજોઈરહ્યોપછીસહેજસ્વસ્થથયાંએટલેધીમેથીએમનેબોલાવ્યા.
“આંટી, મેંરાત્રેમોમનેપૂછ્યુંકેકોણછેઆઅશ્મા? પણમોમકોઈજવાબનાઆપીશકીકેપછીએણેજવાબઆપવાનુંટાળ્યું… એકાદકલાકપછીમોડીરાત્રેએણેમનેબોલાવ્યોઅનેકહ્યુંકેસવારનીફ્લાઈટમાંમુંબઈજાઅનેઅશ્માનેઅહીંપપ્પાપાસેલઈઆવ…”
“પ…પ…પણમારુંએડ્રેસકેવીરીતેમળ્યું…?”
“પપ્પાનાવર્કટેબલનાડ્રોઅરમાંએમનુંકાર્ડહોલ્ડરપડ્યુંહોયછેએવીમનેખબરહતી. હુંઘરેગયોઅનેબધુંચેકકરતાંતમારુંબિઝનેસકાર્ડએમાંથીમળ્યું. રાત્રેમારીજરૂરિયાતનીવસ્તુઓલઈનેહુંહોસ્પિટલગયોત્યારેપણપપ્પાનીતબિયતખૂબનાજુકહતી. આંટીનીકળતીવખતેમમ્મીએમનેકહ્યુંકેઅશ્માનેકહેજેકેએકવારરાજનેઆવીનેઅચૂકમળીજાય…અનેહાએમપણકહેજેકેમારામનમાંએમનામાટેકોઈકડવાશનથીકેનથીકોઈફરિયાદ..”
અશ્માનીઆંખોમાંપાણીનીપરતબાઝીગઈ. નકુલમૂંઝવણમાંહતો. પણથોડીક્ષણોપછીએણેપૂછ્યું..”આંટી… આપઆવશોનેપ્લીઝ…? જોઅત્યારેજમારીસાથેઆવોતોબહુસારું…કદાચપપ્પાજીતમારીજરાહજોઈરહ્યાછે…!!!“ આટલુંબોલતાતોનકુલનાગળેડૂમોભરાઈગયોઅનેઆંખોભરાઈઆવી.
અશ્માઅસમંજસમાંપડીગઈ. શુંકરવું? મનવિચારોનાઆટાપાટામાંઅટવાયું. રાજસાથેનોએનોસંબંધ…ભૂતકાળનોહીરનોએનીસાથેનોવર્તાવ…હજુતોથોડામહિનાપહેલારાજનેરીતસરઅપમાનિતકરીનેપોતાનાઘરમાંથીપાછોમોકલ્યોહતોઅનેકાયમનેમાટેએણેએસંબંધપરપૂર્ણવિરામમૂક્યુંહતું.
એકબાજુહીરનાએનીતરફનાવર્તનબદલગુસ્સોઅનેનફરતહતાતોબીજીતરફએણેરાજસાથેકરેલાવર્તનબદલક્ષોભહતો… એકબાજુએરાજકેજેનેએણેઅનહદચાહ્યોહતોતોરાજેપણએનેછાતીફાડીનેપ્રેમકર્યોહતો….અનેએરાજ, આજેઅંતિમશ્વાસગણીરહ્યોછેઅનેએનીઅંતિમક્ષણોમાંએનેએનીપાસેબોલાવેછે…હીરેપણસમયનોતકાજોસમજીનેનકુલનેએનેબોલાવવાઅમદાવાદથીછેકમુંબઈસુધીમોકલ્યોછે… એનીખરેખરજોઈચ્છાનાજહોતકેહુંરાજનેમળુંતોએમનેફોનથીપણજાણકરીશકીહોત…!!! તોહુંહવેકેવીરીતેપાછીપાનીકરીશકું..??? મનમાંવિચારોનુંબવંડરજામ્યું.
અનેએણેનિર્ધારકરીલીધો.
“નકુલ…”
“હા, આંટી…બોલો…”
“હુંઆવુંછું…આપણેસાથે જજઈએછીએ.”
“નકુલખુશથઈગયોઅનેએનાતરફઆભારનીએકએવીદ્ગષ્ટિનાંખીકેએજોતાંઅશ્માનેએકજોરદારધ્રૂસકુંઆવીગયું…રીતસરરડીપડી…અવાજસાંભળીનેમર્સીઅંદરદોડીઆવી. પાણીઆપ્યું. એકાંઈસમજીતોનહિપણપ્રસંગનીગંભીરતાસમજીગઈ. અશ્માસહેજશાંતથઈ. મર્સીનેવહેલામાંવહેલીફ્લાઇટબુકકરવાનીસૂચનાઆપી. બધીમીટિંગપંદરેકદિવસમાટેમુલ્તવીરખાવી.. મેનેજરનેબોલાવીબધીસૂચનાઓઆપીદીધી. અશ્માઅનેનકુલઘરેજવાનીકળ્યા. ડ્રાયવરનેવારંવારગાડીતેજચલાવવાનીસૂચનાઆપતીહતી.. અત્યંતક્ષુબ્ધથઈગઈહતી. જેટલીરફતારથીગાડીદોડતીહતીએનાથીપણવધારેગતિએઅશ્માઅતીતતરફભાગતીહતી.
અશ્માઅનેરાજએકજકંપનીનાબેએક્ઝીક્યુટીવ્સહતાં..એકબીજાનીએકદમનિકટ. બંનેનાવિચારો…બંનેનુંવિઝન, બંનેનીકાર્યપધ્ધતી, બંનેનોએટીટ્યુડ, બંનેનાટેમ્પરામેન્ટ, બંનેનાશોખબધુંસરખું… એકદમસામ્ય. મિત્રોમાંથીસ્વજનબન્યાં, પરિણયપ્રણયમાંપરિણમ્યો. એકબીજામાટેવ્યસનબનીગયાં.
હીરનેઆસંબંધનીજાણથઈ. એણેવિરોધકર્યો… હીરકેવીરીતેસ્વીકારેઅશ્માનેએનાઅધિકારક્ષેત્રમાં..!!! જેનાથવુંજોઈએતેજથયું…જીદપરઆવીગયારાજઅનેહીર. હીરેએસંબંધનેમાન્યનાજરાખ્યોઅનેઅશ્માએઅમદાવાદછોડવુંપડ્યું. મુંબઈમાંજઈનેસેટલથઈ. પોતાનીએડએજન્સીશરુકરી. અત્યંતનાનાપાયેશરુથયેલીકમ્પનીસમયાંતરેપ્રાઇવેટલીમીટેડકમ્પનીબનીગઈ. રાજનાઅશ્માસાથેનાસંબંધમાંપૂર્ણવિરામનાજઆવ્યું. એઅવારનવારમુંબઈઆવતોઅનેએનીસાથેજએનાઘરેજરોકાતો. અશ્માએનેસમજાવતીપણરાજનેઅશ્માથીજુદાથવાનુંમંજૂરહતુંજનહિ. રાજઅશ્માનેકહેતો“ અશ્માતુંતોમારાજીવનનોધબકારછે. આપણેજોજુદાથઈશુંતોએમારાજીવનનોઅંતહશે. “
થયુંપણએમજ. થોડાદિવસપહેલાંરાજમુંબઈઆવ્યોહતો. અશ્માએએનેબહુસમજાવ્યોપણએનાસમજ્યો… છેવટેઅશ્માએરાજનુંઅપમાનકરીનેએનેકહ્યું“ રાજહવેપછીતુંક્યારેયમારીપાસેનાઆવીશઅનેહામનેતારીસાથેનાઆસંબંધમાંજરાયરસનથી.”
વિચારોમાંએટલીબધીગરકાવથઈગઈહતીકેનકુલેએનેબોલાવવાનુંપણમુનાસિબનામાન્યું. એકજોરદારનિસાસોનીકળીગયો..
“શુંથયુંઆંટી???”
“કશુંનહિ ..બસએતોએમજ“
નકુલફરીચુપથઈગયો. ગાડીસડસડાટજઈરહીહતી. ખાસ્સુંએકાદકલાકનુંઅંતરહતું. ફરીપાછીએજવિચારોનીઘટમાળ… તેદિવસેરાજનાગયાપછીઅશ્માપણખૂબદુઃખીથઈહતીપણએનીપાસેબીજોકોઈરસ્તોજનહતો. એઘટનાપછીથોડાદિવસેરાજનોફોનપણઆવેલોપણઅશ્માએએનીસાથેવાતકરવાનોપણઇન્કારકરીદીધો….પણએનેક્યાંખબરહતીરાજનીમનોદશાની. ..!!!
ગાડીઆવીગઈઘરપાસે. અશ્માપણવિચારોમાંથીબહારઆવી.. નોકરપાસચ્હા-નાસ્તોતૈયારકરાવ્યો. બંનેજણેઅનિચ્છાએપણથોડોનાસ્તોકર્યો. અશ્માએએનીબેગતૈયારકરીદીધીઅનેતરતએરપોર્ટજવારવાનાથયા.
**** **** ****
અમદાવાદનીએકઅત્યંતઆધુનિકકોર્પોરેટહોસ્પિટલમાંઅશ્માઅનેનકુલજેવાપ્રવેશ્યાંકેઅશ્માનેશરીરમાંએકકમ્પનઆવીગયું. પગપાછાપડવામાંડ્યાતોમનરાજતરફદોડતુંહતું. આઈસીયુમાંપ્રવેશતાપહેલાંએણેનકુલનેપાણીલાવીઆપવાવિનંતીકરી. પાણીનાબેઘૂંટાભર્યાપછીહિમ્મતએકઠીકરીનેઆઈસીયુમાંપ્રવેશ્યા. સામેનાએકકોટપરરાજસૂતોહતો. ઓક્સિજનઅનેડ્રીપનીનળીઓઅનેમોનીટરનાવાયરોનાગૂંચળાવચ્ચેરાજએનાઅસ્તિત્વમાટેજંગલડીરહ્યોછે. અશ્માનેજોતાંજહીરએનીપાસેઆવી.
“આવઅશ્મા“
“————-”
“તેદિવસતારીપાસેથીઆવ્યાપછીરાજબહુઅસ્વસ્થથઈગયોહતો. ગઈકાલેઆમતોબહુઅશક્તહતોબોલીપણનહોતોશકતોપણતોયરાત્રેએણેમનેબધીજવાતકરી.
“એણેમનેકહ્યુંકેહીરહુંતનેખૂબપ્રેમકરુંછુંઅનેતુંમારાજીવનનોઅવિભાજ્યહિસ્સોછેતોઅશ્માપણમારાઅસ્તિત્વસાથેજોડાયેલીછે. હુંઅશ્માવગરનહિજીવીશકુંહીર…પ્લીઝતુંઅશ્માનેબોલાવ…” એટલુંબોલતાંતોહીરનેએકડૂસકુંઆવીગયું. એણેપાછુંબોલવાનુંશરુકર્યું.
“એટલેજમેંનકુલનેતારીપાસેમોકલ્યો…હીરનાઆંસુરોકાતાનહોતા…અશ્માજોકેહિમ્મતએકઠીકરીને આંસુનેખાળવાનોપ્રયત્નકરતીહતી. હીરનેનકુલરૂમનીબહારલઈગયો. અશ્માતોરાજનાબેડનીસામેફર્શપરજાણેજડાઈગઈ. જોયાકરતીહતીબેશુદ્ધઅવસ્થામાંકોઈજાતનાહલનચલનવગરપડીરહેલારાજને. ધીમીગતિએચાલીરહેલાએનાશ્વાસઅનેએકદમકૃશશરીર…આંખોભરાઈઆવીપણએણેસ્વસ્થતાજાળવીરાખી. થોડીવારેહીરરૂમમાંપાછીઆવીત્યારેપણઅશ્માતોદૂરઊભીરહીનેરાજનેજોયાજકરતીહતી. અશ્માનોહાથપકડીનેહીરએનેરાજપાસેલઈગઈ.
“રાજ….!” હીરેરાજનેધીરેથીબોલાવ્યો… બેત્રણવારબોલાવ્યોત્યારેસહેજઆંખખોલી…
“જોરાજકોણઆવ્યુંછે…?” એહીરનીસામેજજોઈરહ્યોએટલેહીરેએનેફરીકહ્યું
“રાજજોઅશ્માઆવીછે…તુંએનેબોલાવતોહતોને..?”
આંખોફરીઢળીગઈ. અશ્માએરાજનેબોલાવ્યો…
“રાજ..!!”
અવાજજાણેઓળખાયોઅનેએણેઆંખખોલી….અશ્માનીસામેજોયું… સહેજચેતનઆવ્યું…. અશ્માહોવાનીએનેખાતરીથઈત્યારેસહેજહાથઉંચોકરવાનોપ્રયત્નકર્યો.. અશ્માએએનીહથેળીમાંહથેળીમૂકી…સ્પર્શપામીગયો…અનેઆંખોમાંથીદડદડાટઆંસુવહીઆવ્યા.
ધીમેધીમેબોલવાનોપ્રયત્નકરતોહતો..”અશ્મામેંતનેકહ્યુંહતુંને?” ત્રૂટકત્રૂટકવાક્યબોલ્યો..
“શુંરાજ..?”
બહુશ્રમપડતોહતોપણપ્રયત્નપૂર્વકબોલ્યો…”હુંતારાવગરનહિજીવીશકું..!!!!”
“હારાજ…”
અશ્માપરાણેસ્વસ્થરહેતીહતી..
“મારીપાસેબેસને…”અશ્માએનીબાજુમાંબેસીગઈ….રાજનીનજરહીરનેશોધવામાંડી…હીરપણએનીપાસેઆવી…બંનેએનીપાસેબેઠાંઅનેએનામાથાપરઅનેશરીરપરહાથફેરવતાહતાં.
રાજેઆંખોબંધકરીદીધી…થોડીવારેએકડચકુંઆવ્યું… ચહેરોઢળીપડ્યો…
રાજ, ના-રાજ થઈગયો…!!!
******
વિજયઠક્કર